શોધખોળ કરો
Fukrey 3 Trailer: ફૂકરે 3 ફિલ્મનું ટ્રેલર લોન્ચ, બૉડીકોન ડ્રેસમાં બોલ્ડ જોવા મળી ઋચા ચઢ્ઢા
Fukrey 3 Trailer Out: પુલકિત સમ્રાટ અને ઋચા ચઢ્ઢાની ફિલ્મ 'ફુકરે 3'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે.. ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટે ભાગ લીધો હતો.

ફૂકરે 3 ફિલ્મનું ટ્રેલર લોન્ચ
1/7

Fukrey 3 Trailer Out: પુલકિત સમ્રાટ અને ઋચા ચઢ્ઢાની ફિલ્મ 'ફુકરે 3'નું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ટ્રેલર લોન્ચિંગ ઇવેન્ટમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટે ભાગ લીધો હતો.
2/7

'ફુકરે 3'નું ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ મુંબઈમાં યોજાઈ હતી. જેમાં ફિલ્મની આખી ટીમ પહોંચી હતી. જેની તસવીરો હવે સામે આવી છે.
3/7

આ ઈવેન્ટમાં ફિલ્મનો મુખ્ય અભિનેતા પુલકિત સમ્રાટ રણવીર સિંહની નકલ કરતો જોવા મળ્યો હતો. તેણે રંગીન કો-ઓર્ડ સેટ પહેર્યો છે. આ સાથે સ્ટાઇલિશ ચશ્મા પણ લગાવવામાં આવ્યા છે.
4/7

આ ઈવેન્ટમાં પંકજ ત્રિપાઠી હંમેશાની જેમ એકદમ સિમ્પલ લુકમાં જોવા મળ્યો હતો. તેણે સફેદ કુર્તા પાયજામા પહેર્યા હતા.
5/7

આ સિવાય ઋચા ચઢ્ઢા ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. મલ્ટીકલર્ડ બોડીકોન ડ્રેસમાં તે ખૂબસૂરત લાગી રહી છે.
6/7

આ દરમિયાન એક્ટર વરુણ શર્મા ખૂબ જ શાનદાર લુકમાં જોવા મળ્યો હતો. જેણે પોતાની ક્યૂટ સ્માઈલથી પાપારાઝીને અનેક પોઝ આપ્યા હતા.
7/7

આ ફિલ્મ 'ફુકરે'નો ત્રીજો ભાગ છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે.
Published at : 06 Sep 2023 12:44 PM (IST)
આગળ જુઓ
Advertisement