શોધખોળ કરો

Gadar 2: ઇન્ટીમેટ વીડિયોના કારણે ટ્રોલ કરનારા યુઝર્સને સની દેઓલની 'પુત્રવધૂ'એ આપ્યો જવાબ, કહ્યુ- 'મારી પાસે....'

Gadar 2 સની દેઓલની પુત્રવધૂની ભૂમિકા ભજવનારી સિમરત કૌર હાલમા વિવાદોમાં ફસાઇ છે.તાજેતરમાં તેના કેટલાક ઇન્ટીમેન્ટ સીનના વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા.જેના પર તેણે હવે પોતાનું મૌન તોડ્યું છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8
Gadar 2 સની દેઓલની પુત્રવધૂની ભૂમિકા ભજવનારી અભિનેત્રી સિમરત કૌર હાલમા વિવાદોમાં ફસાઇ છે. તાજેતરમાં તેના કેટલાક ઇન્ટીમેન્ટ સીનના વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયા હતા. જેના પર તેણે હવે પોતાનું મૌન તોડ્યું છે.

2/8
વાસ્તવમાં સિમરત કૌરે તેની પ્રથમ ફિલ્મોમાં કેટલાક ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

3/8
આ વીડિયો જોઈને યૂઝર્સ એક્ટ્રેસ પર ગુસ્સે છે. આટલું જ નહીં, હવે લોકો ફિલ્મના નિર્માતાઓને સવાલ કરવા લાગ્યા છે કે તેમણે સિમરતને ફિલ્મમાં કેવી રીતે કાસ્ટ કરી છે.

4/8
સિમરત કૌરે પણ સતત ટ્રોલિંગ પર મૌન તોડ્યું છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું,
સિમરત કૌરે પણ સતત ટ્રોલિંગ પર મૌન તોડ્યું છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને લખ્યું, "ભાયંદરથી બોલિવૂડ સુધીની સફર અદભૂત રહી છે. .. તે મારી મહેનત અને મારા લોકોના આશીર્વાદ અને પ્રેમનો કમાલ છે..."
5/8
અભિનેત્રીએ આગળ લખ્યું હતું – “મારી પાસે મારા પરિવાર અને મને પ્રેમ કરનારા તમામ લોકોનો આભાર માનવા માટે શબ્દો નથી. હું મારા તરફથી બસ એટલું કરી શકું છું જે તમને ગર્વ કરાવે છે.
અભિનેત્રીએ આગળ લખ્યું હતું – “મારી પાસે મારા પરિવાર અને મને પ્રેમ કરનારા તમામ લોકોનો આભાર માનવા માટે શબ્દો નથી. હું મારા તરફથી બસ એટલું કરી શકું છું જે તમને ગર્વ કરાવે છે."
6/8
સિમરત કૌર આ ફિલ્મમાં સની દેઓલના પુત્ર ઉત્કર્ષની પત્નીનો રોલ નિભાવવાની છે. ફિલ્મના ચાહકો તેની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

7/8
સની દેઓલ અને અમીષા પટેલ સ્ટારર ફિલ્મ 'ગદર 2' 11 ઓગસ્ટ 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

8/8
તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા

'ભારત બદલો લેશે, પાકિસ્તાનમાં ભયનો માહોલ...' - ડરી ગયેલા પાકે વાયુસેનાને કરી દીધી એલર્ટ

Pahalgam Terror Attack Live: પહલગામ હુમલામાં સાત આતંકીઓ સામેલ હોવાનો સૂત્રનો દાવો, હુમલાખોરોના સ્કેચ જાહેર કરાયા

Pahalgam Attack: આતંકી હુમલા બાદ મિની સ્વિત્ઝરલેન્ડ બન્યું સુમસામ,9 કલાકમાં 3337 લોકોએ છોડ્યું જમ્મુ-કાશ્મીર

ABP Premium

વિડિઓઝ

Kutch: મધરાત્રે ધ્રુજી ગઈ કચ્છની ધરા, 5ની તીવ્રતાના આચંકાએ હચમચાવી નાંખી ધરા; Watch VideoJ&K Terror Attack:પહલગામમાં થયેલા આતંકી હુમલામાં કુલ ત્રણ ગુજરાતીઓના મોત, જુઓ આ વીડિયોમાંPahalgam Attack Updates: સેનાનું સર્ચ ઓપરેશન શરૂ, જુઓ અપડેટ્સ | Abp AsmitaAfter Attack Viral Vide: હુમલા બાદ ભારતીય સેનાને જોઈને પણ કાંપી ગયા પર્યટકો, જુઓ આ વાયરલ વીડિયો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
Pahalgam Attack Terrorist Photos: પહેલગાવમાં આ આતંકીઓએ લીધા 26 પ્રવાસીઓની જીવ, તમે પણ જોઇ લો ચહેરા
'ભારત બદલો લેશે, પાકિસ્તાનમાં ભયનો માહોલ...' - ડરી ગયેલા પાકે વાયુસેનાને કરી દીધી એલર્ટ
'ભારત બદલો લેશે, પાકિસ્તાનમાં ભયનો માહોલ...' - ડરી ગયેલા પાકે વાયુસેનાને કરી દીધી એલર્ટ
Pahalgam Terror Attack Live: પહલગામ હુમલામાં સાત આતંકીઓ સામેલ હોવાનો સૂત્રનો દાવો, હુમલાખોરોના સ્કેચ જાહેર કરાયા
Pahalgam Terror Attack Live: પહલગામ હુમલામાં સાત આતંકીઓ સામેલ હોવાનો સૂત્રનો દાવો, હુમલાખોરોના સ્કેચ જાહેર કરાયા
Pahalgam Attack: આતંકી હુમલા બાદ મિની સ્વિત્ઝરલેન્ડ બન્યું સુમસામ,9 કલાકમાં 3337 લોકોએ છોડ્યું જમ્મુ-કાશ્મીર
Pahalgam Attack: આતંકી હુમલા બાદ મિની સ્વિત્ઝરલેન્ડ બન્યું સુમસામ,9 કલાકમાં 3337 લોકોએ છોડ્યું જમ્મુ-કાશ્મીર
Pahalgam Attack:  ધર્મ પૂછીને ગોળી મારી કારણ કે, એમને લાગે છે કે મુસ્લીમોને દબાવવામાં આવી રહ્યા છે-રોબર્ટ વાડ્રા

Pahalgam Terror Attack: પહલગામ આતંકી હુમલા બાદ DGCAની જાહેરાત, ઘરે પરત ફરવા માંગતા પ્રવાસીઓને શું આપી રાહત

Pahalgam Terror Attack:આતંકીઓએ પત્નીની સામે પતિને છાતીમાં ગોળી મારીને કહ્યું- 'જાઓ અને મોદીને કહો'

નામ પુછ્યું, કલમા પઢવાનું કહ્યું ને ગોળીઓ મારતાં બોલ્યા આતંકીઓ- 'તમે મોદીને બહુ માથે ચઢાવીને રાખ્યા છે'

Embed widget