શોધખોળ કરો

Hansika Motwani Wedding Album:પીઠીથી સાતફેરા સુધી જુઓ Hansika Motwani અને સોહેલ કથુરિયાનું વેડિંગ આલ્બમ

Hansika Motwani Wedding Album: અભિનેત્રી હંસિકા મોટવાણી અને સોહેલ કથુરિયા લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. બંનેના લગ્નથી લઈને પ્રી-વેડિંગ સુધીની તમામ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેરકરી છે.

Hansika Motwani Wedding Album

1/9

2/9
સાઉથથી લઈને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર હંસિકા મોટવાણી આખરે સોહેલ કથુરિયાની દુલ્હન બની ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી તે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. જયપુરમાં અરવલ્લી પહાડીઓની વચ્ચે મુંડોટા કિલ્લામાં આ દંપતીએ શાહી શૈલીમાં લગ્ન કર્યા હતા.

3/9
હંસિકા અને સોહેલના લગ્નની વિધિઓ ગયા અઠવાડિયે મુંબઈમાં માતા કી ચૌકીથી શરૂ થઈ હતી. જેમાં  કપલ લાલ રંગની જોડીમાં એકબીજાને કોમ્પ્લિમેટ કરતા  જોવા મળ્યા હતા.

4/9
તમને જણાવી દઈએ કે, હંસિકાએ તેના લગ્ન માટે હેવી એમ્બ્રોઈડરી સાથે સુંદર લાલ લહેંગા પસંદ કર્યો હતો. હાથમાં નાની માંગ ટીકા, કલીરા પહેરેલી અભિનેત્રી ખૂબ જ સુંદર દેખાતી હતી. બીજી તરફ સોહેલ કથુરિયા પણ ઓફ-વ્હાઈટ ગોલ્ડન વર્કની શેરવાનીમાં અદભૂત લાગી રહ્યો હતો.

5/9
ગયા શુક્રવારે હંસિકાની મહેંદી સેરેમની અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું. હંસિકા મહેંદીમાં સુંદર ટાઈ-ડાઈ શરારા સૂટમાં જોવા મળી હતી.

6/9
જ્યારે હંસિકા સંગીતમાં ગોલ્ડન હેવી એમ્બ્રોઈડરી શરારા અને સોહેલ ગોલ્ડન શેરવાનીમાં જોવા મળી હતી. બંનેએ સાથે ખૂબ ડાન્સ કર્યો હતો.

7/9
દરમિયાન, પીઠીની  વિધિ  ઝલક પણ સામે  આવી હતી, જેમાં વ્હાઇટ યેલો ફ્લોરલ પ્રિન્ટના મેચિંગ આઉટફિટમા જોવા મળ્યાં હતા.

8/9
ગત શનિવારે સંગીતનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન હંસિકાએ પિંક કલર પહેર્યો હતો, જ્યારે સોહેલ બ્લેક શેરવાનીમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગતો હતો.

9/9
શનિવારે જ જયપુરના મુંડોટા ફોર્ટ ખાતે પોલો મેચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન હંસિકા અને સોહેલ સફેદ ડ્રેસમાં વિન્ટેજ કારમાં સવાર થઈને પોલો ગ્રાઉન્ડ પહોંચ્યા હતા.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget