શોધખોળ કરો
Tamannaah Bhatia: એનિમલ પ્રિન્ટેડ ડ્રેસમાં તમન્નાએ આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
Tamannaah Bhatia: એનિમલ પ્રિન્ટેડ ડ્રેસમાં તમન્નાએ આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
તમન્ના ભાટીયા
1/6

બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટીયાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તમન્નાએ એનિમલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે અને તેના અદભૂત દેખાવથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.
2/6

આ તસવીરોમાં તમન્નાએ હળવા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોઝ આપ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. તેના કિલર લુક અને આત્મવિશ્વાસે તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.
3/6

ચાહકો આ તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.તમન્ના ભાટીયા હંમેશા તેની ફિલ્મોની સાથે સાથે તેની ફેશન સેન્સથી લોકોનું ધ્યાન ખેંચે છે. તેનો આ લુક પણ ટ્રેન્ડ સેટ કરી રહ્યો છે અને ફેશન પ્રેમીઓને પ્રેરણા આપી રહ્યો છે.
4/6

તમન્ના ભાટીયાની સુંદરતાના દરેક લોકો દિવાના છે. 34 વર્ષની ઉંમરે તેની સ્કીન ખૂબ જ ગ્લો કરે છે.
5/6

ફિલ્મ સ્ત્રી 2 માં શમાનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી અભિનેત્રી તમન્ના ભાટીયા તેના અભિનય અને સુંદરતા માટે જાણીતી છે. તેની ગ્લોઈંગ સ્કિન માટે દરેક લોકો દિવાના છે.
6/6

તમન્ના ભાટીયા આ દિવસોમાં પોતાના ડાન્સને કારણે ચર્ચામાં છે. તેણે સ્ત્રી 2 માં આઈટમ સોંગ આજ કી રાત પરફોર્મ કર્યું હતું. તેના ડાન્સ મૂવ્સથી ફેન્સ પ્રભાવિત થયા હતા.
Published at : 10 Dec 2024 07:06 PM (IST)
આગળ જુઓ
Advertisement





















