શોધખોળ કરો
Dia Mirza Birthday: ડેબ્યૂ ફિલ્મ ફ્લોપ થઇ છતાં સુપરસ્ટાર બની દિયા મિર્ઝા, જાણો કેટલી છે તેની નેટવર્થ?
Dia Mirza Birthday: એક્ટ્રેસ હોવા ઉપરાંત દિયા મિર્ઝા પ્રોડ્યુસર પણ છે. તે 9મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ અવસર પર અમે તમને અભિનેત્રી વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/8

Dia Mirza Birthday: એક્ટ્રેસ હોવા ઉપરાંત દિયા મિર્ઝા પ્રોડ્યુસર પણ છે. તે 9મી ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. આ અવસર પર અમે તમને અભિનેત્રી વિશે કેટલીક રસપ્રદ વાતો જણાવીએ છીએ.
2/8

દિયા મિર્ઝાએ વર્ષ 2000માં મિસ એશિયા પેસિફિક ઈન્ટરનેશનલનું ટાઇટલ જીત્યું હતું. બરાબર એક વર્ષ બાદ તેણે બોલિવૂડમાં એન્ટ્રી કરી અને પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લીધા.
Published at : 08 Dec 2023 12:16 PM (IST)
આગળ જુઓ