શોધખોળ કરો
Karishma Kapoor Birthday: કરિશ્મા કપૂર Numerologyમાં રાખે છે વિશ્વાસ, જાણો તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો
કરિશ્મા કપૂર
1/6

90ના દાયકામાં સુપર હિટ ફિલ્મોની લાઈન લગાવનારી અભિનેત્રી કરિશ્મા કપૂર(Karishma Kapoor)નો આજે 48મો જન્મ દિવસ છે. બોલિવુડના જાણીતા કપૂર ખાનદાન(Kapoor Family)માંથી હોવા છતા કરિશ્માએ ઈન્ડસ્ટ્રીમાં ઘણુ સાહસ ખેડ્યું છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન કરિશ્માએ જણાવ્યું હતું કે, કેવી રીતે તેમના દાદાજી રાજ કપૂરે (Raj Kappor)તેમને કહ્યું હતું કે, ફિલ્મી દુનિયામાં ગ્લેમર તો છે પણ તે એટલું પણ સરળ નથી, તમારે તનતોડ મહેનત કરવી પડશે.
2/6

ઘણી અભિનેત્રીઓની જેમ કરિશ્મા કપૂર પણ ન્યૂમેરોલોજીમાં માને છે. આ જ કારણે કરિશ્માએ તેમના નામના સ્પેલિંગમાં ફેરફાર કર્યા છે. તેમણે નામમાંથી એચને હટાવી દીધો છે. કરિશ્મા કપૂર હેલ્થ અને હાઈજીનનું ખાસ ધ્યાન રાખે છે. તે ટેસ્ટી ખાવાની શોખીન છે. જેમાં તેમને નોર્થ ઈન્ડિયન ફુડ ખુબ જ ભાવે છે.
Published at : 25 Jun 2022 12:18 PM (IST)
આગળ જુઓ





















