શોધખોળ કરો
Advertisement

Raina Indian Restaurant: ક્રિકેટર સુરેશ રૈનાએ આ દેશમાં ખોલ્યું રેસ્ટોરન્ટ, જાતે બનાવ્યું જમવાનું
Raina Indian Restaurant: પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટનું નામ રૈના ઇન્ડિયન રેસ્ટોરન્ટ રાખવામાં આવ્યું છે.

સુરેશ રૈનાએ હોટેલની ટીમ સાથે તસવીર શેર કરી
1/9

Raina Indian Restaurant: પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં એક રેસ્ટોરન્ટ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટનું નામ રૈના ઇન્ડિયન રેસ્ટોરન્ટ રાખવામાં આવ્યું છે.
2/9

સુરેશ રૈનાએ નેધરલેન્ડની રાજધાની એમ્સ્ટરડેમમાં રૈના ઈન્ડિયન રેસ્ટોરન્ટ નામની પોતાની રેસ્ટોરન્ટ શરૂ કરી છે.
3/9

પૂર્વ ભારતીય ક્રિકેટરે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ફોટો શેર કરીને માહિતી આપી છે.
4/9

સુરેશ રૈનાએ કેપ્શનમાં લખ્યું છે કે મને એમ્સ્ટર્ડમમાં રૈના ઈન્ડિયન રેસ્ટોરન્ટ શરૂ કરવા વિશે જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ભોજન અને રસોઈ પ્રત્યેનો મારો પ્રેમ મને અહીં ખેંચી લાવ્યો છે.
5/9

સુરેશ રૈનાએ આગળ લખ્યું છે કે તમે છેલ્લા વર્ષોમાં મારો ખોરાક પ્રત્યેનો પ્રેમ જોયો છે. હવે મેં યુરોપના હૃદયમાં ભારતીય ભોજન પીરસવાનું નક્કી કર્યું છે.
6/9

સુરેશ રૈનાએ આગળ લખ્યું છે કે તમે છેલ્લા વર્ષોમાં મારો ખોરાક પ્રત્યેનો પ્રેમ જોયો છે. હવે મેં યુરોપના હૃદયમાં ભારતીય ભોજન પીરસવાનું નક્કી કર્યું છે.
7/9

સુરેશ રૈનાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલથી શેર કરેલા ફોટામાં, તે રસોઇ બનાવતો અને સેફ તરીકે સેવા આપતો જોવા મળે છે. આ સિવાય રેસ્ટોરન્ટનો અન્ય સ્ટાફ સુરેશ રૈના સાથે જોવા મળી રહ્યો છે.
8/9

તમને જણાવી દઈએ કે 18 ટેસ્ટ મેચો સિવાય સુરેશ રૈનાએ 226 વનડે અને 78 ટી-20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. ખાસ કરીને લિમિટેડ ઓવરના ફોર્મેટમાં સુરેશ રૈનાનો રેકોર્ડ શાનદાર રહ્યો છે.
9/9

તો બીજી તરફ, IPLમાં સુરેશ રૈના ચેન્નાઈ સુપર કિંગ્સ સિવાય ગુજરાત લાયન્સ તરફથી રમ્યો હતો. સુરેશ રૈનાએ 205 IPL મેચમાં 5528 રન બનાવ્યા છે.
Published at : 23 Jun 2023 09:52 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
આરોગ્ય
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર

gujarati.abplive.com
Opinion