શોધખોળ કરો
Honey Rose Photo: પર્પલ ગાઉનમાં હની રોઝનો ગ્લેમરસ અંદાજ, તસવીરો થઈ વાયરલ
Honey Rose PHOTO: હની રોઝ એક એવી અભિનેત્રી છે જેણે મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ બનાવ્યું છે. અભિનેત્રીએ ન માત્ર તેના અભિનયથી પરંતુ તેની ફેશન સેન્સ માટે પણ ધ્યાન ખેંચ્યું છે
હની રોઝ
1/7

Honey Rose PHOTO: હની રોઝ એક એવી અભિનેત્રી છે જેણે મલયાલમ, તમિલ અને તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનું નામ બનાવ્યું છે. અભિનેત્રીએ ન માત્ર તેના અભિનયથી પરંતુ તેની ફેશન સેન્સ અને ફોટોશૂટ માટે પણ ઘણું ધ્યાન ખેંચ્યું છે.
2/7

વિનયન દ્વારા નિર્દેશિત 'બોય ફ્રેન્ડ'થી અભિનયની શરૂઆત કરનાર હની રોઝ હવે સ્ટાર બની ગઈ છે.
Published at : 01 May 2024 10:45 PM (IST)
આગળ જુઓ





















