શોધખોળ કરો
Honey Singh Girlfriend: ગર્લફ્રેન્ડ ટીના થડાનીને આ નામથી બોલાવે છે હની સિંહ
Honey Singh Girlfriend: ફેમસ રેપર હની સિંહ હાલમાં ટીના થડાની સાથેના અફેરને કારણે ચર્ચામાં છે. દરમિયાન, સિંગરે ટીનાને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

Honey Singh Girlfriend: ફેમસ રેપર હની સિંહ હાલમાં ટીના થડાની સાથેના અફેરને કારણે ચર્ચામાં છે. દરમિયાન, સિંગરે ટીનાને સોશિયલ મીડિયા પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
2/7

હની સિંહે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટીના સાથેની મિરર સેલ્ફી શેર કરી છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું, "Happy birthday જાના @tinathadani."
Published at : 13 Dec 2022 02:17 PM (IST)
આગળ જુઓ