શોધખોળ કરો
Jacqueline Fernandez PHOTO: મલ્ટીકલર ગાઉનમાં જોવા મળ્યો જેકલીન ફર્નાન્ડીઝનો ગોર્જિયસ અંદાજ
Jacqueline Fernandez PHOTO: જેકલીને ઈન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો આઈફા સેરેમની સમયની છે. જેમાં અભિનેત્રી મલ્ટિકલર ગાઉનમાં હોટ લાગી રહી છે.

જેકલીન ફર્નાન્ડિસ
1/8

Jacqueline Fernandez PHOTO: જેકલીને ઈન્સ્ટા પર કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરો આઈફા સેરેમની સમયની છે. જેમાં અભિનેત્રી મલ્ટિકલર ગાઉનમાં હોટ લાગી રહી છે.
2/8

ફિલ્મો સિવાય બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.
3/8

તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે.
4/8

આ તસવીરો જેકલીન ફર્નાન્ડિસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં અભિનેત્રી હોટ લુકમાં જોવા મળી હતી.
5/8

તાજેતરની તસવીરોમાં, અભિનેત્રી ઓફ શોલ્ડર મલ્ટિકલર ગાઉનમાં જોવા મળી રહી છે.
6/8

શ્રીલંકન બ્યુટી જેકલીન ફર્નાન્ડિસ આજે બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે.
7/8

શ્રીલંકાથી બોલીવુડ સુધીની જેકલીનની સફર શાનદાર રહી.
8/8

જેકલીને બોલિવૂડની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું હતું, જેમાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ હતી.
Published at : 27 May 2023 02:23 PM (IST)
આગળ જુઓ
Advertisement