શોધખોળ કરો

In Pics: બિમાર હોવા છતાં રવિના ટંડને અક્ષય કુમાર સાથે શૂટ કર્યુ હતુ આ રૉમાન્ટિક ગીત, શૂટિંગ બાદ થઇ ગઇ હતી એક્ટ્રેસની હાલત ખરાબ

ફિલ્મ ‘પત્થર કે ફૂલ’થી કરિયરની શરૂઆત કરનાર રવિના ટંડને વધુ લોકપ્રિયતા ‘દિલવાલે’થી જ મળી હતી.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)

1/7
In Pics: બૉલીવુડ એક્ટ્રેસ રવિના ટંડને પોતાની એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા છે. તેનું ફેમસ સૉન્ગ 'ટિપ ટીપ બરસા પાની' આજે પણ ફેન્સ માટે ખાસમખાસ છે, પરંતુ શું તમે જાણો છો કે આ ગીતને અભિનેત્રીએ ખુબ જ મુશ્કેલીઓ સાથે શૂટ કર્યુ હતુ.

2/7
ફિલ્મ ‘પત્થર કે ફૂલ’થી કરિયરની શરૂઆત કરનાર રવિના ટંડને વધુ લોકપ્રિયતા ‘દિલવાલે’થી જ મળી હતી. આ ફિલ્મ પછી રવિનાએ ઘણીબધી હિટ ફિલ્મોમાં કામ કર્યુ હતુ.

3/7
જોકે, ફેન્સને રવિના ટંડનની અક્ષય કુમાર સાથેની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. આ જ કારણ છે કે આ બંનેની ફિલ્મ 'મોહરા'નું ગીત
જોકે, ફેન્સને રવિના ટંડનની અક્ષય કુમાર સાથેની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. આ જ કારણ છે કે આ બંનેની ફિલ્મ 'મોહરા'નું ગીત "ટિપ ટીપ બરસા પાની" આજે પણ લોકોના હોઠ પર છે.
4/7
આ ગીતમાં રવિના ટંડન યલો કલરની સાડી પહેરીને જોવા મળી હતી, આ ગીતમાં રવિના ટંડનની હૉટનેસ પણ ઝલકી રહી હતી, પરંતુ પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ ગીત શૂટ કરવા માટે એક્ટ્રેસને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

5/7
રિપોર્ટ્સ અનુસાર, આ ગીતના શૂટિંગ દરમિયાન રવિનાને 100 ડિગ્રી તાવ આવેલો હતો. હકીકતમાં આ ગીતમાં વરસાદ બતાવવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વારંવાર પાણીમાં પલાળવાને કારણે રવિના ટંડનને ખુબ તાવ આવી ગયો હતો, પરંતુ અભિનેત્રીએ પીછેહઠ ન કરી અને શૂટિંગ ચાલુ રાખ્યું હતુ.

6/7
આ સિવાય એવા પણ રિપોર્ટ્સ છે કે,આ ગીતનું શૂટિંગ એક કન્સ્ટ્રક્શન સાઈટ પર થયું હતું. જ્યાં જમીન પર અનેક પથ્થરો અને ખીલ્લાઓ પડેલા હતા, આ કારણે રવિનાને શૂટિંગ દરમિયાન પગમાં પણ ઘણીવાર ઈજા પહોંચી હતી. રવિનાએ પોતે કેટલાય ઈન્ટરવ્યુમાં અને કપિલ શર્મા જેવા કેટલાય ટીવી શૉમાં આ વાતોનો ઉલ્લેખ કરેલો છે.

7/7
ખાસ વાત છે કે એક્ટ્રેસ રવિના ટંડનની આવી સખત મહેનત જરાય વ્યર્થ નથી ગયુ, દર્શકો આજે પણ આ ગીતને મન ભરીને યાદ કરી રહ્યાં છે, વર્ષો પછી પણ ફેન્સના મનપસંદ ગીતોની યાદીમાં આ સામેલ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો

Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 

9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 

Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી

ABP Premium

વિડિઓઝ

Surat: ડાન્સ સાથે તમંચે પે ડિસ્કો કરનાર ભાજપ કાર્યકરે શું કરી સ્પષ્ટતા? | Abp Asmita | 11-12-2024Gujarat Weather: ઠંડીનું જોર વધ્યું, ગુજરાતનું આ શહેર સૌથી વધુ ઠુંઠવાયું | Abp AsmitaSurat : મોરાભાગળમાં લાઈટ જતા બિલ્ડીંગની લિફ્ટમાં ફસાયા ચાર વ્યક્તિ, જુઓ આ વીડિયોમાંMount Abu:માઈનસ ત્રણ ડિગ્રી તાપમાનમાં ફેલાઈ ગઈ બરફની ચાદર, જુઓ નજારો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Gujarat Cold: રાજ્યમાં આ તારીખથી પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી જાણી લો
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
Disease X: સમગ્ર વિશ્વ માટે ખતરો નવી મહામારી Disease X, WHO એ આપી હતી ચેતવણી, જાણી કઈ રીતે બચશો 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
9 એરબેગ સેફ્ટી સાથે લોન્ચ થઈ Toyota Camry, જાણો શું છે કિંમત 
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
Rajkot Fire: રાજકોટ ગોપાલ નમકીનમાં લાગેલી વિકરાળ આગ હજુ પણ બેકાબુ, એક કિમીનો વિસ્તાર કરાવાયો ખાલી
દિલ્હીમાં કોલ્ડવેવનો કહેર, હવામાન વિભાગે આ રાજ્યોમાં આપ્યું એલર્ટ, જાણો

Israel Hamas War: ઈઝરાયેલે ફરી ઉત્તરી ગાઝા પર બોમ્બમારો કર્યો, એક જ પરિવારના 8 સહિત 19 લોકોના મોત

Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત

શું માસ્ક્ડ આધારકાર્ડ દરેક જગ્યાએ વેલિડ છે ? જાણો ફ્રોડથી બચવા માટે કઈ રીતે કરવો ઉપયોગ 

Embed widget