શોધખોળ કરો
Birthday Special: આજે મુંબઇમાં કરોડો રૂપિયાના બંગલાની માલિક છે વિદ્યા બાલન, ટીવીથી કરી હતી કરિયરની શરૂઆત
Vidya Balan Birthday: બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન 1લી જાન્યુઆરીએ તેનો 45મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે. આવી સ્થિતિમાં અમે તમને અભિનેત્રીના લક્ઝરી બંગલાની હોમ ટૂર કરાવવા જઈ રહ્યા છીએ.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7

Vidya Balan Birthday: બોલિવૂડ એક્ટ્રેસ વિદ્યા બાલન 1લી જાન્યુઆરીએ તેનો 45મો જન્મદિવસ ઉજવવા જઈ રહી છે. આવી સ્થિતિમાં અમે તમને અભિનેત્રીના લક્ઝરી બંગલાની હોમ ટૂર કરાવવા જઈ રહ્યા છીએ.
2/7

ટીવીથી એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરનાર વિદ્યા બાલન આજે બોલિવૂડની ટોપ એક્ટ્રેસ બની ગઈ છે. આ જ કારણ છે કે અભિનેત્રી પાસે આજે મુંબઈમાં આલીશાન બંગલો છે.
3/7

વિદ્યા બાલનનો આ લક્ઝરી બંગલો સી ફેસિંગ છે. જે મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં આવેલો છે.
4/7

વિદ્યાએ તેના ઘરના લિવિંગ એરિયામાં એક મોટું ટીવી લગાવ્યું છે. તેમજ ક્લાસી લુક માટે અહીં વુડન ફ્લોરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
5/7

વિદ્યાના ઘરની બાલ્કનીની વાત કરીએ તો અહીં તમને સુંદર ફૂલોવાળી વેલ જોવા મળશે. અહીંથી સમુદ્રનો ખૂબ જ સુંદર નજારો દેખાય છે.
6/7

વિદ્યા બાલનના બેડરૂમની વાત કરીએ તો અભિનેત્રીએ તેને એકદમ સિમ્પલ રાખ્યો છે. અહીં તમને રેટ્રો વાઇબ પણ મળશે.
7/7

આજે વિદ્યા બાલન ભલે કરોડો રૂપિયાની માલિક હોય, પરંતુ તે પોતાનું જીવન ખૂબ જ સાદગીથી જીવે છે.
Published at : 01 Jan 2024 12:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
લાઇફસ્ટાઇલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
