શોધખોળ કરો
ishita dutta: ઓફશોલ્ડ ડ્રેસમાં ઈશિતા દત્તાનું મેટરનિટી ફોટોશૂટ, બેબી બંપ ફ્લોન્ટ કર્યો
ishita dutta: ઓફશોલ્ડ ડ્રેસમાં ઈશિતા દત્તાનું મેટરનિટી ફોટોશૂટ, બેબી બંપ ફ્લોન્ટ કર્યો
એક્ટ્રેસ ઈશિતા દત્તા
1/7

અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી ઈશિતા દત્તા આ દિવસોમાં તેના પ્રેગ્નન્સી પીરિયડને ખૂબ એન્જોય કરી રહી છે. થોડા દિવસો પહેલા અભિનેત્રીએ તેના બેબી શાવરની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જ્યાં ટીવીથી લઈને બોલિવૂડ સુધીના ઘણા સેલેબ્સે તેને આવનારા બાળક માટે શુભકામનાઓ પાઠવી છે.
2/7

હાલમાં જ અભિનેત્રી ઈશિતા દત્તાએ તેના મેટરનિટી ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.
Published at : 20 May 2023 05:18 PM (IST)
આગળ જુઓ




















