શોધખોળ કરો
RPLની ઓપનીંગ સેરેમનીમાં Jacqueliene Fernandez નો જોવા મળ્યો દેશી લુક
Jacqueliene Fernandez: રવિવારે સાંજે જોધપુરના બરકતુલ્લા ખાન સ્ટેડિયમમાં રાજસ્થાન પ્રીમિયર લીગ (RPL)નું ઉદ્ઘાટન થયું. આ ઓપનિંગ સેરેમનીમાં જેકલીન ફર્નાન્ડિસે પરફોર્મ કર્યું હતું.
જેકલીન ફર્નાન્ડિસે
1/8

Jacqueliene Fernandez: રવિવારે સાંજે જોધપુરના બરકતુલ્લા ખાન સ્ટેડિયમમાં રાજસ્થાન પ્રીમિયર લીગ (RPL)નું ઉદ્ઘાટન થયું. આ ઓપનિંગ સેરેમનીમાં જેકલીન ફર્નાન્ડિસે પરફોર્મ કર્યું હતું.
2/8

પ્રખ્યાત પ્લેબેક સિંગર કનિકા કપૂરે આરપીએલના ઓપનિંગ સેરેમનીમાં 'ચિત્તિયાં કલાઈયાં રે ગીતનું આકર્ષક પરફોર્મન્સ આપ્યું હતું. આ કાર્યક્રમમાં બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ પણ પરફોર્મ કરવા આવી હતી.
Published at : 01 Sep 2023 09:59 PM (IST)
આગળ જુઓ