શોધખોળ કરો
Jacqueline Fernandez PHOTO: વ્હાઈટ ઓફ શોલ્ડર ડ્રેસમાં ગ્લેમરસ લાગી જેકલીન ફર્નાન્ડીસ
Jacqueline Fernandez PHOTO: બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે ફરી એકવાર પોતાનું કર્વી ફિગર બતાવ્યું છે. જેકલીન ફર્નાન્ડિસની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
જેકલીન ફર્નાન્ડિસ
1/6

ફિલ્મો સિવાય બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો તેના ચાહકો સાથે શેર કરી છે.
2/6

જેકલીન ફર્નાન્ડિસ અવારનવાર તેના ફેન્સ માટે તેની નવી તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેને તેના ફેન્સ પણ ખૂબ પસંદ કરે છે
Published at : 25 Jun 2025 11:57 PM (IST)
આગળ જુઓ





















