શોધખોળ કરો
બ્લેક ડ્રેસમાં Jacqueline Fernandez નો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો
બ્લેક ડ્રેસમાં Jacqueline Fernandez નો ગ્લેમરસ અંદાજ વાયરલ, જુઓ તસવીરો

જેકલીન
1/7

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક નવી તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. ચાહકો પણ તેના આ બ્લેક લૂકને લાઈક કરી રહ્યા છે.
2/7

આ તસવીરો ઝી સિને એવોર્ડ્સ 2025ની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન લેવામાં આવી હતી, જ્યાં જેકલીને તેના સ્ટાઇલિશ અને બોલ્ડ લુકથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
3/7

તસ્વીરોમાં જેકલીને ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસ પહેર્યો છે, જેમાં ચાહકો તેનો અદભૂત લુક પસંદ કરી રહ્યા છે. તેની પોસ્ટ પર ઘણા સેલેબ્સ અને ફેન્સે કોમેન્ટ કરી છે. ફેન્સ પણ ઇમોજીસ સાથે પ્રતિક્રિયા આપી રહ્યા છે.
4/7

જેકલીનની આ પોસ્ટને ચાહકો પસંદ કરી રહ્યા છે. તેના ગ્લેમરસ અંદાજની સતત પ્રશંસા કરી રહ્યા છે. તેના ફોલોઅર્સનું કહેવું છે કે તે દરેક લુકમાં અદભૂત લાગે છે અને આ વખતે પણ તેની સ્ટાઈલ અદભૂત છે.
5/7

બ્લેક લૂકમાં જેકલીન અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
6/7

જેકલીન ફર્નાન્ડિઝ જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે. અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે.ફેન્સ પણ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થાય છે.
7/7

(તમામ તસવીરો જેકલીન-ઈન્સ્ટાગ્રામ)
Published at : 22 Mar 2025 06:03 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
