શોધખોળ કરો
janhvi kapoor: જાહ્નવી કપૂરનો બ્લેક ડ્રેસમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ લેટેસ્ટ લૂક
janhvi kapoor: જાહ્નવી કપૂરનો બ્લેક ડ્રેસમાં જોવા મળ્યો કાતિલ અંદાજ, જુઓ લેટેસ્ટ લૂક

જાહ્નવી કપૂર
1/8

મુંબઈઃ જાહ્નવી કપૂર કિમ કાર્દાશિયનની મોટી ફેન છે, તે કોઈનાથી છુપાયેલું નથી. અભિનેત્રી ઘણીવાર કિમ કાર્દાશિયનથી પ્રેરિત તેના અદભૂત દેખાવથી ચાહકોને પ્રભાવિત કરતી જોવા મળે છે.
2/8

અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.
3/8

જાહ્નવીએ તાજેતરમાં જ બ્લેક લેધર બોડીકોન ડ્રેસ પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે આકર્ષક લાગી રહી છે.
4/8

જાહ્નવીએ મેચિંગ હેન્ડ ગ્લોવ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. જાહ્નવી ફ્લોર લેન્થ ગાઉન તેના ચાહકોને પ્રભાવિત કરવામાં સંપૂર્ણપણે સફળ રહી હતી.
5/8

અભિનેત્રીએ તેના વાળ ખુલ્લા રાખ્યા હતા અને તેને બોલ્ડ આઇ મેકઅપ કર્યો હતો.
6/8

જાહ્નવીએ આ લુક એક એવોર્ડ ફંક્શન માટે અપનાવ્યો હતો. જાહ્નવીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે.
7/8

આ પહેલા પણ જાહ્નવી કપૂર તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવ્યા છે.
8/8

એક્ટ્રેસે ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે અલગ-અલગ આઉટફિટ્સમાં પોઝ આપતી જોવા મળી હતી. (તમામ તસવીરો જાહ્નવી કપૂર ઈન્સ્ટાગ્રામ)
Published at : 17 Dec 2022 08:12 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
