શોધખોળ કરો
Jinal Joshi Photo: પિંક બિકિની પહેરી પુલમાં ઉતરી જીનલ જોશી, ઠંડીમાં ચડાવ્યો ગરમીનો પારો
Jinal Joshi Photo: મરાઠી અભિનેત્રી જીનલ જોશી તેના ચાહકોને કેવી રીતે આકર્ષિત કરવા તે સારી રીતે જાણે છે. દરરોજ તે તેના ગ્લેમરસ અને બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે.
જીનલ જોશી
1/6

જીનલ જોશી ઈન્સ્ટાગ્રામ પર તેના બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરીને ચાહકોમાં ચર્ચામાં રહે છે. જ્યારે પણ અભિનેત્રી તેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે, ત્યારે ચાહકો તેની તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરતા રહે છે.
2/6

જીનલ જોષી બાળપણથી જ એક્ટિંગની દુનિયામાં કરિયર બનાવવા માંગતી હતી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણે આ ક્ષેત્રમાં નામ કમાવ્યું.
Published at : 15 Nov 2024 11:25 PM (IST)
આગળ જુઓ





















