શોધખોળ કરો
તાંડવ વિવાદ પર એવું તે શું બોલી ગઇ કંગના કે, ટ્વિટ ડિલિટ કરીને માફી માંગવી પડી
1/3

કંગનાએ સ્પષ્ટતા કરતા લખ્યું કે, જે લિબ્રુ ડરના માર્યો મમ્મીની ગોદમાં રડી રહ્યાં છે. તે આ વાંચી લે, મેં તમારૂ માથું કાપવાનુ નથી કહ્યું. આટલું તો હુ પણ જાણુ છું કે, ઇસ્કેટ્સ કે વર્મ્જ માટે પેસ્ટિ સાઇડ હોવું જોઇએ.
2/3

ડિલિટ પોસ્ટમાં શું લખ્યું હતું: કંગનાએ ડિલિટ પોસ્ટમાં લખ્યું હતું કે, “કૃષ્ણ ભગવાને પણ શિશુપાલની 99 ગાળોને માફ કરી હતી, પહેલા શાંતિ પછી ક્રાંતિ, હવે માથુ કાપવાનો સમય છે, જય શ્રી કૃષ્ણ”
Published at :
આગળ જુઓ





















