શોધખોળ કરો
Kajal Aggarwal Pics: કાજલ અગ્રવાલે મિનિમલ મેકઅપ સાથે બ્લેક કો-ઓર્ડ સેટમાં આપ્યા ક્લાસી પોઝ
Kajal Aggarwa: કાજલ અગ્રવાલની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે જે તેની સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે અને તેના દરેક લુક અને સ્ટાઈલની પ્રશંસા કરે છે.
![Kajal Aggarwa: કાજલ અગ્રવાલની ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે જે તેની સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જુએ છે અને તેના દરેક લુક અને સ્ટાઈલની પ્રશંસા કરે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/ca486a2d559b5cd608092a04f63bca0c1708708855422397_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાજલ અગ્રવાલ
1/6
![Kajal Aggarwal Photo: સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી કાજલ અગ્રવાલની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/860143790ddde68fd9956c9b60793150bea5c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kajal Aggarwal Photo: સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતાથી દર્શકોનું ધ્યાન ખેંચનારી અભિનેત્રી કાજલ અગ્રવાલની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.
2/6
![કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/08c746ac7e421d18174cd41614baf1c89727d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાજલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અભિનેત્રી ચાહકોને અપડેટ કરવા માટે તેના લેટેસ્ટ ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
3/6
![કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે અને યુઝર્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/a3ac002ae5f861ebcc01e5608fdb7c07fe7d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાજલની પોસ્ટને ચાહકો ખૂબ પસંદ કરે છે અને યુઝર્સ પણ તેના પર ઘણો પ્રેમ વરસાવે છે.
4/6
![તાજેતરમાં જ તેણે તેના સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/6c26607676d522363f61b184d4e332924bc38.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તાજેતરમાં જ તેણે તેના સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે, જે ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યાં છે.
5/6
![કાજલ અગ્રવાલે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો અલગ જ લુક જોઈ શકાય છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/79ce586d6f8d4bf9b73dc183e9cff2f44a753.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કાજલ અગ્રવાલે તાજેતરમાં તેના ઇન્સ્ટાગ્રામ પર તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે. આ તસવીરોમાં એક્ટ્રેસનો અલગ જ લુક જોઈ શકાય છે.
6/6
![તમને જણાવી દઈએ કે આ ફોટા માટે કાજલે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ ઉપરાંત, તેણીએ ટૂંકુ ટોપ પહેર્યુ છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/23/57939089c3cdb35077492ba4ce32f7987d109.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તમને જણાવી દઈએ કે આ ફોટા માટે કાજલે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. આ ઉપરાંત, તેણીએ ટૂંકુ ટોપ પહેર્યુ છે, જે તેના પર ખૂબ જ સુંદર લાગે છે.
Published at : 23 Feb 2024 10:57 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)