શોધખોળ કરો
Kangna sharma: એક્ટ્રેસ કંગના શર્માએ હોટ બ્લેક લૂકમાં લગાવી આગ, જુઓ વાયરલ તસવીરો
Kangna sharma: એક્ટ્રેસ કંગના શર્માએ હોટ બ્લેક લૂકમાં લગાવી આગ, જુઓ વાયરલ તસવીરો
એક્ટ્રેસ કંગના શર્મા
1/7

'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' ફેમ એક્ટ્રેસ કંગના શર્મા છેલ્લા ઘણા સમયથી પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. હાલમાં અભિનેત્રીની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. બ્લેક લૂકમાં અભિનેત્રીએ કાતિલ ફોટોશૂટ કરાવ્યું છે.
2/7

બ્લેક બોડીકોન ડ્રેસમાં કંગના શર્મા બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. કંગના શર્માની આ હોટ તસવીરો આગની જેમ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
Published at : 04 Feb 2025 08:37 PM (IST)
આગળ જુઓ





















