શોધખોળ કરો
કન્નડ અભિનેત્રી સંમયુક્તા હેગડેની પૂલ તસવીરો વાયરલ
તસવીર સંમયુક્તા હેગડે ઈન્સ્ટાગ્રામ
1/5

લોકપ્રિય કન્નડ અભિનેત્રી સંમયુક્તા હેગડે હાલમાં દુબઈમાં વેકેશન કરી રહી છે. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર બિકીની તસવીરો શેર કરી છે જે વાયરલ થઈ રહી છે.
2/5

અભિનેત્રીએ રક્ષિત શેટ્ટી સાથેની સુપર સક્સેસફુલ 'કિરિક પાર્ટી' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેણીએ ફિલ્મ માટે કન્નડમાં શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મેળવ્યો હતો અને બાદમાં જયરામ રવિ અને કાજલ અગ્રવાલ સાથે 'કોમાલી' દ્વારા તમિલમાં પ્રવેશ કર્યો હતો.
Published at : 23 May 2022 05:06 PM (IST)
આગળ જુઓ





















