બોલિવૂડના જાણીતા પ્રોડ્યુસર કરણ જૌહર પોતાની વિચિત્ર ફેશન્સ સેન્સના કારણે ચર્ચામાં રહે છે. તેણે રાજસ્થાન પ્રવાસની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેણે શાલ ઓઢી છે. લોકોને કરણનો આ અંદાજ પસંદ આવ્યો નહી અને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
2/5
તસવીરો જોઇ શકાય છે કે કરણે કાંઇક અલગ પ્રકારના કપડા પહેર્યા છે અને તેના પર શાલ ઓઢી છે.
3/5
કરણની આ તસવીર રાજસ્થાનની છે. કેટલાક લોકોને કરણનો આ ફેશન અંદાજ પસંદ આવ્યો નથી. જેના કારણે લોકો કરણને ટ્રોલ કરી રહ્યા છે.
4/5
કરણ હાલમાં પોતાની નવી ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ને લઇને ચર્ચામાં છે. ફિલ્મમાં રણવીર સિંહની સાથે આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.
5/5
તમામ તસવીરો કરણના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.