શોધખોળ કરો
Kareena Kapoor: કરીનાએ ગ્રીસના બીચ પર કર્યો 'લુંગી ડાન્સ', આપ્યા ગ્લેમરસ પોઝ, ફેન્સ બોલ્યા 'બ્યુટી ક્વીન'
Kareena Kapoor Lungi Dance Look: બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાન હાલમાં તેના પરિવાર સાથે ગ્રીસમાં રજાઓ માણી રહી છે. તેણે ત્યાંની કેટલીક તસવીરો ઇન્સ્ટા પર શેર કરી છે.
ગ્રીસમાં કરીના કપૂરના સ્ટાઇલિશ લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેના બ્રાલેટ અને લુંગી લુકે ચાહકોને ફરી એકવાર તેના દિવાના બનાવી દીધા છે.
1/6

કરિના કપૂર ખાન હાલમાં તેના પરિવાર સાથે ગ્રીસમાં વેકેશન માણી રહી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર તેના કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે, જેને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
2/6

કરીનાએ પીળા રંગનો બ્રાલેટ અને ચેક્ડ સ્કર્ટ પહેર્યું હતું, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. તેના આ લુક્સે ચાહકોને ફરી એકવાર તેના દિવાના બનાવી દીધા છે.
Published at : 18 Jul 2025 10:02 AM (IST)
આગળ જુઓ





















