શોધખોળ કરો
8 મહિનાની પ્રેગ્નન્ટ કરીનાએ બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર કરી શેર,પોઝ પર યુઝર્સે કરી આવી કમેન્ટ
1/6

બોલિવૂડ:કરીના કપૂર ખાન બહુ જલ્દી બીજા બાળકની માતા બનવા જઇ રહી છે. તેના બીજા બાળક મુદ્દે કરીના જેટલી એકસાઇડેટ છે તેટલી જ તે તેના કામને લઇને પણ કમિટેડ પણ છે. તે પ્રેગ્નન્સીના અંતિમ દિવસોમાં પણ કામ કરી રહી છે અને સ્પોટ થતી રહે છે. તેમણે બેબી બમ્પ ફ્લોન્ટ કરતો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જો કે આ ફોટો પર યુઝરે કમેન્ટ કરી છે.
2/6

પ્રેગ્નન્સીમાં સૈફ કરીનાનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યાં છે. જે જ્યારે મુંબઇ હોય છે. વોકિંગમાં તેમની સાથે સેફ જાય છે. શૂટિંગના શિડ્યૂલમાં પણ સૈફ તેમને સાથે લઇને ગયા હતા.
Published at :
આગળ જુઓ





















