શોધખોળ કરો
Karishma Tanna યલો ડ્રેસમાં લાગી સ્ટનિંગ, ફેન્સે કહ્યુ- ફ્લાવર નહી ફાયર છે
કરિશ્મા તન્ના
1/7

કરિશ્મા તન્નાની ગણના ટીવીની ટોચની એક્ટ્રેસમાં થાય છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. જેના કારણે તે ચર્ચામાં રહે છે.
2/7

હાલમાં જ કરિશ્મા તન્નાએ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે યલો કલરના પોલ્કા ડોટ શોર્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
Published at : 29 Jun 2022 08:17 PM (IST)
આગળ જુઓ




















