શોધખોળ કરો
Karrishma Kar Photo: સાડી અને ડીપનેક બ્લાઉઝમાં કરિશ્માનો બોલ્ડ અવતાર વાયરલ
Karrishma Kar Photo: અભિનેત્રી અને મોડલ કરિશ્મા કરના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર બોલ્ડ તસવીરો જોઈને તમે ઉર્ફી જાવેદ અને પૂનમ પાંડેને ભૂલી જશો. ચાહકો કરિશ્મા કરની દરેક તસવીરને પસંદ કરે છે.
કરિશ્મા કર
1/6

અભિનેત્રી અને મોડલ કરિશ્મા કરિશ્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. કરિશ્મા તેના ફેન્સ માટે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.
2/6

કરિશ્મા કરના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર કરીએ તો તે પોતાની બોલ્ડનેસથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે.
Published at : 20 Apr 2025 02:20 PM (IST)
આગળ જુઓ




















