શોધખોળ કરો
Karishma Tanna PHOTO: દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી કરિશ્મા તન્ના, તસવીરો થઈ વાયરલ
Karishma Tanna PHOTO: કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે. ખાસ કરીને તેનો લુક ચાહકોને ખુબ આકર્ષે છે.
કરિશ્મા તન્ના
1/7

Karishma Tanna PHOTO: કરિશ્મા તન્ના અવારનવાર એક યા બીજા કારણોસર હેડલાઈનમાં રહે છે. ખાસ કરીને તેનો લુક ચાહકોને ખુબ આકર્ષે છે.
2/7

ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરનાર કરિશ્મા તન્ના કેટલાક સમયથી ભાગ્યે જ પ્રોજેક્ટ્સમાં જોવા મળે છે, તેમ છતાં તે લાઇમલાઇટમાં રહે છે.
Published at : 03 May 2024 10:55 PM (IST)
આગળ જુઓ