શોધખોળ કરો
bhool bhulaiyaa 2: ફિલ્મના પ્રમોશન દરમિયાન જોવા મળ્યો કાર્તિક આર્યન અને કિયારા અડવાણીનો સ્ટાઇલિશ અવતાર
કાર્તિક આર્યન અને કિયારા અડવાણી
1/6

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન અને એક્ટ્રેસ કિયારા અડવાણી હાલમાં પોતાની ફિલ્મને લઇને ચર્ચામાં છે. તેઓ તેમની આગામી ફિલ્મ 'ભૂલ ભૂલૈયા 2'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
2/6

કાર્તિક અને કિયારાના પ્રમોશન દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ ફિલ્મ 20 મેના રોજ રિલીઝ થઈ રહી છે.
Published at : 12 May 2022 12:13 PM (IST)
આગળ જુઓ




















