શોધખોળ કરો
કાર્તિક આર્યન જ નહી ફિલ્મ માટે આ એક્ટ્રેસ અને એક્ટર વધારી ચૂક્યા છે 15-25 કિલો વજન
અભિનેતા કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ' Freddy ' માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. કાર્તિકના ફિટનેસ ટ્રેનરે ખુલાસો કર્યો કે સ્ટારે તેની ભૂમિકા માટે લગભગ 14 કિલોગ્રામ વજન વધાર્યું છે.
ફાઇલ તસવીર
1/10

અભિનેતા કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ' Freddy ' માટે ખૂબ મહેનત કરી રહ્યો છે. કાર્તિકના ફિટનેસ ટ્રેનરે ખુલાસો કર્યો કે સ્ટારે તેની ભૂમિકા માટે લગભગ 14 કિલોગ્રામ વજન વધાર્યું છે.
2/10

માત્ર કાર્તિક આર્યન જ નહીં, આ પહેલા પણ બોલિવૂડના ઘણા જાણીતા એક્ટર અને એક્ટ્રેસે પોતાના રોલ માટે વજન વધાર્યું છે. તેમાં કૃતિ સેનનથી લઈને આમિર ખાનનો સમાવેશ થાય છે.
Published at : 10 Nov 2022 02:13 PM (IST)
આગળ જુઓ