બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી.
2/6
કેટરિના કૈફ હંમેશા તેની મજબૂત ફેશન સેન્સ માટે જાણીતી છે. એક્ટ્રેસનો દરેક લુક સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જાય છે.
3/6
કેટરિના કૈફએ ગુલાબી આઉટફિટ પહેર્યો હતો સાથે સફેદ સ્નીકર્સ કેરી કર્યા હતા.સાથે સ્લીક પોનીટેલ સાથે તેના લુકને કંપ્લીટ કર્યો હતો.
4/6
કારમાંથી ઉતરતાની સાથે જ કેટરીનાનો આ એરપોર્ટ લુક વાઈરલ થવા લાગ્યો હતો. સોશિયલ મીડિયા પર આ તસવીરોમાં વિકી કૌશલને ટેગ કરીને ફેન્સ કેટરિનાના ખૂબ વખાણ કરી રહ્યા છે.
5/6
શ્રીમતી કૌશલ ફેશન દીવા તરીકે પ્રખ્યાત છે. આવી સ્થિતિમાં એરપોર્ટના આ લુકે પણ કેટરીનાએ લોકોને તેની સામે જોવા મજબૂર કરી દીધા.
6/6
કેટરિના હંમેશા એરપોર્ટ પર તેના કમ્ફર્ટનું ખૂબ ધ્યાન રાખે છે, તે વધુ ફેશનેબલ પોશાક પહેરવાનું ટાળે છે.