શોધખોળ કરો
Kiara Advani Spotted: મુંબઈના વરસાદમાં સ્પોટ થઈ કિયારા અડવાણી, ખુલ્લા વાળમાં સુંદર લૂક જોવા મળ્યો
Kiara Advani Photos: બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. દરમિયાન, હવે તે શૂટિંગ માટે નીકળી ત્યારે મુંબઈના વરસાદમાં જોવા મળી હતી.
કિયારા અડવાણી
1/7

બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંથી એક કિયારા અડવાણી ઘણીવાર તેની ફિલ્મો અને ક્યારેક તેની લવ લાઈફને કારણે ચર્ચામાં રહે છે.
2/7

આ દરમિયાન કિયારા મુંબઈના વરસાદમાં શૂટિંગ કરતી વખતે જોવા મળી હતી, જ્યાંથી તેની તસવીરો સામે આવી છે.
Published at : 16 Aug 2022 07:37 PM (IST)
Tags :
Kiara Advaniઆગળ જુઓ





















