શોધખોળ કરો
પોતાના જાતિય શોષણ મામલે પીએમ મોદી પાસે ન્યાયની માંગણી કરનારી કોણ છે એક્ટ્રેસ પાયલ ઘોષ, જાણો તેના વિશે....
1/8

17 વર્ષની ઉંમરમાં પાયલ ઘોષે બીબીસીની ટેલિફિલ્મ Sharpe's Peril માં કામ કર્યુ હતુ. તેને ફિલ્મમાં બંગાળની એક સ્વતંત્ર સેનાનીની દીકરીનો રૉલ નિભાવ્ય હતો. પાયલે એક કેનેડિયન ફિલ્મમાં પણ કામ કર્યુ છે.
2/8

મુંબઇઃ એક્ટ્રેસ પાયલ ઘોષે ડિરેક્ટર અનુરાગ કશ્યપ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. પાયલે સોશ્યલ મીડિયા પર પૉસ્ટ લખીને પીએમ મોદી પાસે ન્યાયની માંગણી કરી છે, સાથે તેને કહ્યું કે તેના પર જીવનુ જોખમ ઉભુ થઇ ગયુ છે.
Published at :
આગળ જુઓ





















