તમે દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફના પુત્ર વિશે તો જાણતા જ હશો, પરંતુ આજે અમે તમને તેમની લાડલી દીકરી ક્રિષ્ના શ્રોફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
2/7
બોલીવુડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફે પણ અભિનયની દુનિયામાં પોતાની કારકિર્દી બનાવી છે. જોકે, જેકીની પુત્રી ક્રિષ્ના શ્રોફ આ ગ્લેમરસ દુનિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે.
3/7
ક્રિષ્ના શ્રોફ ભલે કોઈ ફિલ્મનો હિસ્સો નથી રહી. તેમ છતાં તે હંમેશા સમાચારમાં બની રહે છે, જેનું કારણ છે તેનો બોલ્ડ અવતાર. તે પોતાના બિકીની લુકની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
4/7
ક્રિષ્ના શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે સતત તેના ફેન્સ સાથે ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. આમ ઇન્સ્ટાગ્રામ પર ક્રિષ્નાના ફોલોઅર્સનું લિસ્ટ દિનપ્રતિદિન વધી રહ્યું છે.
5/7
ક્રિષ્ના શ્રોફ ફિટનેસને લઈને તેના ભાઈ ટાઈગરની જેમ જ જુસ્સો ધરાવે છે. તે દરરોજ તેના બોડી ફિટનેસના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. ક્રિષ્નાએ તેના ભાઈ સાથે વર્કઆઉટ વીડિયો પણ શેર કર્યો છે.
6/7
ક્રિષ્નાના બોલ્ડ અવતાર આગળ ભલભલી હિરોઈનો પણ ટૂંકી પડે
7/7
સમુદ્ર કિનારે બિકીનીમાં અલગ અલગ પોઝ આપી રહી છે ક્રિષ્ના (All Photos-Intagram)