શોધખોળ કરો
Kriti Shetty: વ્હાઈટ સાડી લૂકમાં સાઉથ એક્ટ્રેસ કૃતિ શેટ્ટીએ આપ્યા પોઝ, જુઓ તસવીરો
Kriti Shetty: વ્હાઈટ સાડી લૂકમાં સાઉથ એક્ટ્રેસ કૃતિ શેટ્ટીએ આપ્યા પોઝ, જુઓ તસવીરો

કૃતિ શેટ્ટી
1/7

Kriti Shetty PHOTO: સાઉથ એક્ટ્રેસ કૃતિ શેટ્ટી પોતાના અભિનયની સાથે સાથે તેના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર સુંદર તસવીરો શેર કરી છે.
2/7

કૃતિ શેટ્ટી સાઉથની જાણીતી સુંદર અભિનેત્રીઓમાંની એક છે. ગ્લેમેરસ અંદાજમાં તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
3/7

આ દરમિયાન, તેણે તેની કેટલીક આકર્ષક તસવીરો શેર કરી છે જેના દ્વારા અભિનેત્રીએ તેના ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
4/7

વ્હાઈટ કલરની સાડીમાં અભિનેત્રીએ શાનદાર તસવીરો શેર કરી છે. નવા લૂકમાં અભિનેત્રી શાનદાર પોઝ આપતી જોવા મળી.
5/7

આ તસવીરોમાં જ્યાં એક તરફ કીર્તિ શેટ્ટી પોતાની સાદગી અને સ્મિતથી લાખો ચાહકોના દિલ જીતી રહી છે.
6/7

તમને જણાવી દઈએ કે કીર્તિ મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.
7/7

અભિનેત્રીએ તેની કારકિર્દીની શરૂઆત ઋત્વિક રોશનની હિન્દી ફિલ્મ સુપર 30 થી કરી હતી. જેમાં તેણીએ એક આશાસ્પદ વિદ્યાર્થીની ભૂમિકા ભજવી હતી.
Published at : 17 Sep 2024 11:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
