શોધખોળ કરો
Kritika Kamra: પિંક સાડીમાં કૃતિકા કામરાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
Kritika Kamra: પિંક સાડીમાં કૃતિકા કામરાએ કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, જુઓ તસવીરો
કૃતિકા કામરા
1/6

બોલીવૂડની જાણીતી એક્ટ્રેસ કૃતિકા કામરા તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. અભિનેત્રી દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. હાલમાં અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પિંક સાડી લૂકમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/6

પિંક સાડીમાં કૃતિકા કામરા ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવ મળી રહી છે. નવા લૂકમાં ચાહકો પણ તેને પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીની તસવીરો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે. અભિનેત્રીએ ફોટોશૂટ કરાવી પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે.
Published at : 27 Oct 2024 01:59 PM (IST)
આગળ જુઓ





















