શોધખોળ કરો
50 વર્ષની ઉંમરમાં મલાઇકા અરોરાએ બિકિનીમાં આપ્યા પોઝ, શેર કરી બોલ્ડ તસવીરો
મલાઈકા અરોરા બોલિવૂડની ફિટનેસ ક્વીન છે. 50 વર્ષની ઉંમરે પણ તે તેના ટોન ફિગરથી યુવા અભિનેત્રીઓને માત આપે છે. હાલમાં મલાઈકા માલદીવમાં વેકેશન માણી રહી છે.
ફોટોઃ સોશિયલ મીડિયા
1/7

મલાઈકા અરોરા બોલિવૂડની ફિટનેસ ક્વીન છે. 50 વર્ષની ઉંમરે પણ તે તેના ટોન ફિગરથી યુવા અભિનેત્રીઓને માત આપે છે. હાલમાં મલાઈકા માલદીવમાં વેકેશન માણી રહી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૂલમાં બિકીની પહેરીને પોઝ આપતી તસવીરો શેર કરી છે.
2/7

અર્જુન કપૂર સાથે મલાઈકા અરોરાના બ્રેકઅપની અફવાઓ ઘણા સમયથી ફેલાઈ રહી છે. સાથે જ આ કપલ પણ હવે સાથે જોવા નથી મળતું. આ બધાની વચ્ચે મલાઈકા પોતાની લાઈફ એન્જોય કરી રહી છે અને વેકેશન પર પણ જઈ રહી છે. તાજેતરમાં જ અભિનેત્રીએ મિત્રો સાથે ઇટાલીમાં વેકેશન મનાવ્યું હતું. હવે તે માલદીવ પહોંચી ગઈ છે.
Published at : 05 Aug 2024 01:47 PM (IST)
આગળ જુઓ





















