શોધખોળ કરો
Malaika Arora Photo: સ્કિનફિટ ડ્રેસમાં મલાઈકા અરોરાનો જોવા મળ્યો કાતિલ લૂક, જુઓ તસવીરો
1/5

Malaika Arora Latest Instagram Photo: મોડલ અને એક્ટ્રેસ મલાઈકા અરોરા (Malaika Arora Age) ભલે 48 વર્ષની હોય, પરંતુ પોતાના સ્ટાઈલિશ અંદાજના કારણે બોલીવૂડની યંગ એક્ટ્રેસને પણ માત આપે છે. ફરી એક વખત મલાઈકાએ (Malaika Latest Photo) પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી ફેન્સને ક્લીન બોલ્ડ કરતી જોવા મળી છે.
2/5

મલાઈકા અરોરા (Malaika Arora Instagram) એ ઈન્સ્ટાગ્રામ પર જે તસવીરો શેર કરી છે જેમાં તે બ્લેક કલરના થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી છે. આ ડ્રેસમાં મલાઈકા ખૂબ જ હોટ લાગી રહી છે.
Published at : 24 Dec 2021 07:29 PM (IST)
આગળ જુઓ





















