શોધખોળ કરો
Malaika Arora: મલાઈકાએ શેર કરી યોગાની તસવીરો,ફિગર જોઈ ચાહકો દંગ, જુઓ બોલ્ડ અંદાજ
Malaika Arora: મલાઈકાએ શેર કરી યોગાની તસવીરો,ફિગર જોઈ ચાહકો દંગ, જુઓ બોલ્ડ અંદાજ

મલાઈકા અરોરા
1/7

બોલિવૂડ અભિનેત્રી અને ફિટનેસ આઇકોન મલાઈકા અરોરાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે, જેમાં તે અલગ-અલગ યોગા આસનો કરતી જોવા મળી રહી છે. આ તસવીરો દ્વારા મલાઈકાએ ફરી એકવાર ફિટનેસ અને યોગ પ્રત્યેના સમર્પણને સાબિત કર્યું છે.
2/7

મલાઈકા અરોરાએ પોસ્ટને કેપ્શન આપ્યું, "શાઈન બેબી શાઈન.... જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ તસવીરો તેની ફિટનેસ બ્રાન્ડના પ્રમોશનનો ભાગ છે. આ તસવીરોમાં, મલાઈકા ગ્રે કલરના સ્પોર્ટસવેરમાં યોગા મેટ પર અલગ-અલગ યોગાસનો કરતી જોવા મળે છે.
3/7

મલાઈકા અરોરા તેની ફિટનેસને લઈ બોલીવૂડમાં જાણીતી છે. મલાઈકા પરફેક્ટ ફિગર માટે જિમ અને યોગા કરે છે.
4/7

તસવીરો શેર કર્યાની થોડી જ મિનિટોમાં મલાઈકાની પોસ્ટ વાયરલ થઈ છે. ચાહકો તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.
5/7

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું, "તમે આ ઉંમરે પણ કેટલા ફિટ છો", જ્યારે બીજાએ હાર્ટ ઇમોજીસ શેર કરીને અભિનંદન આપ્યા.
6/7

મલાઈકા અરોરા અવારનવાર સોશિયલ મીડિયા પર તેના યોગ સાથે જોડાયેલા વીડિયો અને તસવીરો પોસ્ટ કરે છે.
7/7

તેણી માત્ર તેના ચાહકોને ફિટનેસ માટે પ્રેરિત કરતી નથી પરંતુ યોગને તેની જીવનશૈલીનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવીને એક ઉદાહરણ પણ સ્થાપિત કરે છે.
Published at : 14 Dec 2024 05:47 PM (IST)
આગળ જુઓ
Advertisement