મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની ફિટનેસને કારણે સતત ચર્ચામાં રહે છે. મલાઈકાને જિમ યોગા અને મોર્નિંગ વોક પર સ્પોટ કરવામાં આવે છે. આજે મલાઈકા એરપોર્ટ પર જોવા મળી હતી.
2/5
એરપોર્ટ પર મલાઈકા અરોરા નો મેકઅપ લુકમાં જોવા મળી હતી. આ તસવીરોમાં તે ખૂબ જ થાકેલી જોવા મળી રહી છે.
3/5
એરપોર્ટ પર મલાઈકા અરોરો એકદમ બ્લેક લૂકમાં જોવા મળી હતી. બ્લેક શોર્ટ્સ બ્લેક ટીશર્ટ અને બ્લેક માસ્કમાં મલાઈકા જોવા મળી હતી.
4/5
મલાઈકાને જોઈને લાગી રહ્યું હતું કે તે લાંબી ફ્લાઈટ મુસાફરી કરી મુંબઈ પહોંચી હતી.
5/5
બે દિવસ પહેલા જ મલાઈકા ખૂબ જ શાનદાર લૂકમાં જોવા મળી હતી. વ્હાઈટ શૂટમાં તેના ઘર નીચે કેમેરામેને તેની તસવીરો ક્લિક કરી હતી.