શોધખોળ કરો
વ્હાઈટ બેકલેસ ડ્રેસમાં મલાઈકાનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
વ્હાઈટ બેકલેસ ડ્રેસમાં મલાઈકાનો હોટ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
મલાઈકા અરોરા
1/7

મલાઈકા અરોરાએ પોતાના કિલર લુક અને હોટનેસથી ઈન્ટરનેટ પર આગ લગાવે છે. મલાઈકા અરોરાએ વ્હાઈટ બેકલેસ ડ્રેસમાં ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસનો કિલર લુક તમારા શ્વાસ રોકી દેશે.51 વર્ષની ઉંમરે પણ મલાઈકા યંગ એક્ટ્રેસને મ્હાત આપી રહી છે.
2/7

હંમેશાની જેમ મલાઈકા અરોરાએ આ એવોર્ડ નાઈટને તેના હોટ લુકથી વધુ સુંદર બનાવી દીધી. આ દરમિયાન મલાઈકાએ વ્હાઈટ સાઈડ ઓપન બેકલેસ ગાઉન પહેર્યો હતો. આ સાથે તેણે બ્લેક મોજા પહેર્યા હતા, જે તેના લુકને વધુ સ્ટાઇલિશ બનાવી રહ્યા છે.
Published at : 07 Jun 2025 08:54 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















