શોધખોળ કરો

Athiya Shetty Photo: બ્લેક સાડીમાં ગ્લેરમસ લાગી આથિયા શેટ્ટી, કેમેરા સામે આપ્યા હટકે પોઝ

Athiya Shetty Photo: આથિયા શેટ્ટી એ બોલિવૂડની જાણીતી ભારતીય અભિનેત્રી અને મોડેલ છે. આથિયા તેમના અભિનયની સાથે-સાથે તેમની શાનદાર ફેશન સેન્સને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.

અથિયા શેટ્ટી

1/6
આથિયાએ પ્રારંભિક શિક્ષણ મુંબઈની અમેરિકન સ્કૂલ ઓફ બોમ્બેમાંથી લીધું હતું. ત્યારબાદ તેઓ ફિલ્મમેકિંગ અને એક્ટિંગનો અભ્યાસ કરવા માટે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમી ગઈ હતી.

2/6
વર્ષ 2015માં તેમણે સલમાન ખાનના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ 'હીરો' (Hero) થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલીએ પણ ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ માટે આથિયાને 'દાદાસાહેબ ફાળકે એક્સેલન્સ એવોર્ડ' અને ફિલ્મફેર બેસ્ટ ફીમેલ ડેબ્યુનું નોમિનેશન મળ્યું હતું.

3/6
મુબારકાંમાં જોવા મળી હતી આથિયા. આ એક કોમેડી ફિલ્મ હતી જેમાં તેઓ અર્જુન કપૂર અને અનિલ કપૂર સાથે જોવા મળ્યા હતા. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી.

4/6
આથિયા શેટ્ટી ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન અને વિકેટકીપર કે.એલ. રાહુલ  સાથે લાંબા સમય સુધી રિલેશનશિપમાં હતી. ત્યાર બાદ  23 જાન્યુઆરી, 2023 ના રોજ તેઓએ સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસ પર ખૂબ જ ખાનગી અને સુંદર સમારોહમાં લગ્ન કર્યા હતા.

5/6
ફિલ્મો સિવાય આથિયા ફેશન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ સક્રિય છે. તેઓ અવારનવાર જાણીતા મેગેઝિનના કવર પેજ પર જોવા મળે છે અને મોટા ફેશન વીક્સમાં રેમ્પ વોક કરે છે.

6/6
 (All Photo Instagram)
 (All Photo Instagram)

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
Advertisement

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર  લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા

The Bonus Market Update:  શેરબજારમાં ફરી એકવાર હરિયાળી,  સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો

Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ

8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

Embed widget