શોધખોળ કરો
Manasvi Mamgai Pics: પુલ કિનારે પિંક બિકીનીમાં મનસ્વીનો જોવા મળ્યો ગ્લેમરસ અવતાર
Manasvi Mamgai Pics: મનસ્વીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખુબ બૉલ્ડ તસવીરો શેર કરીને હલચલ મચાવી દીધી છે. આ તસવીરોમાં મનસ્વી ખૂબ જ ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી છે.
મનસ્વી મમગઇ
1/5

મનસ્વી મમગઇ સોશ્યલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ છે. તે પોતાની હૉટ તસવીરોથી ઈન્સ્ટાગ્રામનું તાપમાન વધારતી રહે છે.
2/5

મનસ્વી મમગઇએ પણ બૉલીવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. તે 2014ની ફિલ્મ એક્શન જેક્સનમાં બૉલીવૂડ સુપરસ્ટાર અજય દેવગન સાથે હતી. જોકે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લૉપ સાબિત થઈ હતી.
Published at : 17 Nov 2024 10:02 PM (IST)
આગળ જુઓ





















