શોધખોળ કરો
Manushi Chhillar: મુંબઇ એરપોર્ટ પર બ્લેક આઉટફિટમાં સ્પોર્ટ થઇ એક્ટ્રેસ માનુષી છિલ્લર
બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર તેની સુંદર તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરતી રહે છે.

Manushi Chhillar
1/7

બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે અવારનવાર તેની સુંદર તસવીરો અને વીડિયો ફેન્સ માટે શેર કરતી રહે છે.
2/7

તાજેતરમાં માનુષી છિલ્લર મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ થઇ હતી. તે બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી હતી. દરમિયાન તેણે પાપારાઝીઓને પોઝ આપ્યા હતા.
3/7

માનુષી તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરતી રહે છે. માનુષીની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે
4/7

પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ એક્ટ્રેસ માનુષી છિલ્લરની નવી તસવીરોએ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાતી રહે છે
5/7

મિસ વર્લ્ડમાંથી અભિનેત્રી બનેલી માનુષી છિલ્લરે એન્ટરપ્રિન્યોરશીપ દુનિયામાં પ્રવેશ કર્યો છે. બ્યૂટી ક્વિને તેની સ્વિમવેર બ્રાન્ડ 'દ્વીપ' લોન્ચ કરી છે.
6/7

માનુષી છિલ્લરે વર્ષ 2017માં દેશ માટે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. વર્ષ 2022માં તેણે અક્ષય કુમારની સામે ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ દ્વારા અભિનયની શરૂઆત કરી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ બતાવી શકી ન હતી
7/7

All Photo Credit: Instagram
Published at : 19 Nov 2024 02:33 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
