શોધખોળ કરો

દીપિકા પાદુકોણથી લઇને કેટરિના કૈફ સુધી, આ અભિનેત્રીઓએ ફિલ્મોમાં બતાવ્યો પોતાનો એક્શન અવતાર

Bollywood Actresses Action In Films: બોલિવૂડ એક્ટર હંમેશા ફિલ્મોમાં એક્શન કરતા હોય છે પરંતુ એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે ફિલ્મોમાં પોતાના એક્શન અવતારથી બધાને પ્રભાવિત કર્યા છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/12

2/12
દીપિકા પાદુકોણ આ વર્ષે રિલીઝ થયેલી તેની બે ફિલ્મો 'જવાન' અને 'પઠાણ'માં પાવરપેક એક્શન કરતી જોવા મળી હતી. ફિલ્મમાં તેનો એક્શન અવતાર જોઈને લોકો ઉડી ગયા હતા.

3/12
કેટરીના કૈફે પણ ઘણી ફિલ્મોમાંપોતાનો એક્શન અવતાર બતાવ્યો છે. તે ટાઇગર, ટાઇગર ઝિંદા હૈ અને હવે ટાઇગર 3માં પણ એક્શન કરતી જોવા મળશે.

4/12
આલિયા ભટ્ટ પણ ફિલ્મ 'રાઝી' અને હોલિવૂડની ફિલ્મ 'હાર્ટ ઓફ સ્ટોન'માં જબરદસ્ત એક્શન કરતી જોવા મળી છે.

5/12
પ્રિયંકા ચોપરાએ ગુંડે, સિટાડેલ અને ડોનમાં તેના એક્શન અવતારથી બધાને પ્રભાવિત કર્યા છે. આ ફિલ્મોમાં તેની સ્ટાઈલને ઘણી પસંદ કરવામાં આવી હતી.

6/12
સોનાક્ષી સિંહાએ ફિલ્મ અકીરામાં તેના પાવરપેક્ડ અવતારથી બધાને પ્રભાવિત કર્યા હતા. આ ફિલ્મમાં તેણે જબરદસ્ત એક્શન કર્યું હતું.

7/12
રાની મુખર્જીએ પણ પોતાના એક્શન અવતારથી બધાને પ્રભાવિત કર્યા છે. તે મર્દાની અને મર્દાની 2 ફિલ્મોમાં એક્શન મોડમાં જોવા મળી હતી.

8/12
શ્રદ્ધા કપૂરે ફિલ્મ સલારમાં પણ પોતાનો એક્શન અવતાર બતાવ્યો છે, આ ફિલ્મમાં તે પ્રભાસ સાથે જોવા મળી હતી.

9/12
તાપસી પન્નુએ ફિલ્મ ‘બેબી’ અને ‘નામ શબાના’ ફિલ્મોમાં જબરદસ્ત એક્શન કર્યું હતું. તેની એક્શન જોઈને ફેન્સ ખૂબ જ પ્રભાવિત થયા હતા.

10/12
કંગના રનૌત પણ એક્શન ફિલ્મો કરતી જોવા મળી છે. તેણે ‘ધાકડ’ ફિલ્મમાં પોતાનો Badass અવતાર બતાવ્યો હતો.

11/12
પરિણીતીનો એક્શન અવતાર પણ ફેન્સ જોઇ ચૂક્યા છે. તે ફિલ્મ કોડ નેમ તિરંગામાં એક્શન કરતી જોવા મળી હતી.

12/12
હવે આ યાદીમાં કૃતિ સેનનનું નામ પણ સામેલ થવા જઈ રહ્યું છે. અભિનેત્રી તેની આગામી ફિલ્મ ગણપથમાં એક્શન કરતી જોવા મળશે. આ ફિલ્મ 20 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું  મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ
IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

કચ્છ યુનિવર્સિટીમાં તેજસ્વી વિદ્યાર્થીઓના ફોટા હટાવવાના મુદ્દે વિવાદ, જાણો શું છે મામલો

Embed widget