શોધખોળ કરો

લગ્ન અગાઉ પ્રેગનન્ટ થઇ ગઇ હતી આ એક્ટ્રેસ, બાદમા છોડવું પડ્યુ બોલિવૂડ

બોલિવૂડની આ અભિનેત્રીએ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું હતું પરંતુ લગ્ન પહેલા તેની પ્રેગ્નન્સીને કારણે તેની ખૂબ ચર્ચાઓ થઇ હતી.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ

1/8

2/8
આ બીજું કોઈ નહીં પણ સર્બિયન અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિક છે જેણે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા છે.

3/8
1992માં સર્બિયાના પોઝારેવેકમાં જન્મેલી નતાશા 20 વર્ષની ઉંમરે એક્ટિંગ કરવા માટે 2012માં ભારત આવી હતી. તેણે 2013માં આવેલી ફિલ્મ 'સત્યાગ્રહ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તે ડાન્સ ટ્રેક 'અઇયો જી'માં જોવા મળી હતી.

4/8
2014માં નતાશાએ બિગ બોસ 8 માં ભાગ લીધો હતો અને 28 દિવસ પછી તેને શોમાંથી બહાર કરવામાં આવી હતી.

5/8
વર્ષ 2015માં બાદશાહના પોપ્યુલર ટ્રેક 'ડીજે વાલે બાબુ'માં કામ કર્યા બાદ અભિનેત્રી ઘણી લોકપ્રિય બની હતી. 2016 થી 2019 સુધી નતાશા 'ફુકરે રિટર્ન્સ', 'ડેડી' અને 'ધ બોડી' જેવી ઘણી ફિલ્મોમાં ગીતોમાં સ્પેશિયલ અપિયરન્સમાં જોવા મળી હતી.

6/8
તેણે 2018માં શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરિના કૈફ સ્ટારર 'ઝીરો'માં પણ કેમિયો રોલ કર્યો હતો.નતાશા સ્ટેનકોવિકે 2014માં એક વર્ષ માટે એક્ટર અને રિયાલિટી ટીવી સ્ટાર એલી ગોનીને ડેટ કરી હતી. વર્ષ 2019માં બંનેએ ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે 9'માં પણ ભાગ લીધો હતો જેમાં તેઓ ચોથા ક્રમે રહ્યા હતા.

7/8
સર્બિયન મૉડલ અને અભિનેત્રી એ સમયે ખૂબ ચર્ચામાં આવી હતી જ્યારે તેણે અને ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી, 2020 ના રોજ સોશિયલ મીડિયા પર તેમની સગાઈની જાહેરાત કરી હતી. 2020માં કોવિડ -19 ને કારણે દેશવ્યાપી લોકડાઉન દરમિયાન દંપતિએ 31 મેના રોજ એક ખાનગી સમારોહમાં લગ્ન કર્યા હતી.

8/8
નોંધનીય છે કે હાર્દિક સાથે લગ્ન કરતા પહેલા નતાશા ગર્ભવતી હતી. તેમના લગ્નના બે મહિના પછી નતાશા અને મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટને 30 જૂલાઈએ તેમના પુત્રનું સ્વાગત કર્યું હતું. દંપતીએ તેમના પુત્રનું નામ અગસ્ત્ય રાખ્યું છે.2023 માં વેલેન્ટાઇન ડેના અવસર પર એટલે કે ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ નતાશા અને હાર્દિકે રાજસ્થાનના ઉદયપુરમાં ખ્રિસ્તી રીતરિવાજ અનુસાર ફરીથી લગ્ન કર્યા હતા.  અભિનેત્રીએ પોતાના અંગત અને વિવાહિત જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 2019 માં બોલિવૂડને અલવિદા કરી દીધું હતું. હાલમાં નતાશા તેના પુત્ર અને ક્રિકેટર પતિ સાથે તેના જીવનમાં ખૂબ જ ખુશ છે.

બોલિવૂડ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે

મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય

બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે

ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડાંગરકાંડમાં કૌભાંડી સુફિયાનનો યાર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : દોષનો ટોપલો ડૉક્ટર પર ?Hardik Patel : વિરમગામ ડાંગર કૌભાંડ મુદ્દે હાર્દિક પટેલે તોડ્યું મૌન, જુઓ શું કહ્યું?Mahakumkbh 2025 : પ્રયાગરાજ મહાકુંભના મહત્વ વિશે શું બોલ્યા બાબા?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે
હલવા સેરેમની સાથે જ બજેટ 2025ના થયા ‘શ્રી ગણેશ’, 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે
મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય
મુંબઈમાં કલંકિત ઘટના: 20 વર્ષના યુવકે 78 વર્ષીય વૃદ્ધા પર આચર્યું દુષ્કર્મ, CCTV કેમેરાએ ખોલ્યું રહસ્ય
બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે
બજેટ ૨૦૨૫: કરદાતાઓ માટે ખુશખબર? ૧૦ લાખ સુધીની આવક કરમુક્ત અને ૨૫% નો નવો ટેક્સ સ્લેબ આવી શકે છે
ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
ગુજરાતમાં પ્રવાસનનો ધમધમાટ: બે વર્ષમાં ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
હવામાનનો કહેર: 2024માં 250000000 બાળકો શાળાએ ન જઈ શક્યા, 2050માં સ્થિતિ વધુ ગંભીર બનશે

શું રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? પુતિન ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર

Liquor Ban: મધ્યપ્રદેશના આ 17 શહેરોમાં દારુબંધી, કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રીની મોટી જાહેરાત 

ગૃહિણીઓ માટે મોટા રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, જાણો લિટરે કેટલો ફાયદો થશે

Embed widget