શોધખોળ કરો
તમામ સ્ટારકિડ્સને ટક્કર આપી રહી છે રવિના ટંડનની દીકરી
1
1/7

બોલિવૂડમાં આજકાલ સ્ટાર કિડ્સ વચ્ચે ઘણી હરીફાઈ ચાલી રહી છે. હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની દીકરીની તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. રવિના ટંડનની પુત્રી રાશા થડાની પણ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે.
2/7

90ના દાયકામાં સુંદરતાથી લાખો દિલો પર રાજ કરનારી રવિના ટંડનની સુંદરતામાં આજે પણ કોઈ ફેર પડ઼્યો નથી.
Published at : 15 Feb 2022 08:46 PM (IST)
આગળ જુઓ





















