શોધખોળ કરો
Megha Shukla Photo: અભિનેત્રી મેઘા શુક્લાના ગ્લેમરસ ફોટોશૂટે વધાર્યો તાપમાનનો પારો, તસવીરો પરથી નજર નહીં હટે
Megha Shukla Photo: બોલિવૂડની જાણીતી અભિનેત્રી મેઘા શુક્લા, જે Netflixની વેબ સિરીઝ 'કઠલ' (Kathal) થી લોકપ્રિય થઈ છે, તે પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલ માટે જાણીતી છે.
મેઘા શુક્લા
1/7

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર તેની કિલર તસવીરો શેર કરીને ચાહકોને દિવાના બનાવે છે.
2/7

હાલમાં જ, મેઘા શુક્લાએ બોલ્ડ પોઝ આપતી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેણે ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.
Published at : 03 Dec 2025 08:50 PM (IST)
આગળ જુઓ
Advertisement





















