અમિતાભ બચ્ચનની દોહિત્રી અને સફળ બિઝનેસ વુમન નવ્યા નવેલી નંદાએ તાજેતરમાં તેના વેકેશનની તસવીરો શેર કરી છે.
2/7
બચ્ચન પરિવારની દોહિત્રી પૌત્રી આ દિવસોમાં જાપાનના ક્યોટો શહેરમાં મસ્તી કરી રહી છે. નવ્યા તેના વીકએન્ડનો આનંદ માણી રહી છે તે તેની તસવીરોમાં તે બધું કરતી જોવા મળે છે જે સામાન્ય રીતે પ્રવાસીઓ કરે છે.
3/7
નવ્યાએ શેર કરેલી તસવીરોમાં જાપાનનું ઓથેન્ટિક ફૂડ અને ડેલિકેસીને સ્પષ્ટપણે જોઈ શકાય છે. નવ્યા આ વસ્તુઓને ખૂબ એન્જોય કરતી જોવા મળે છે.
4/7
જાપાની કલ્ચર અને સંસ્કૃતિમાં નવ્યા સંપૂર્ણપણે રચીપચી જોવા મળી. ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતા નવ્યાએ લખ્યું - 'એક રવિવાર ક્યોટોમાં ...'.
5/7
હાલમાં નવ્યાનું નામ સિદ્ધાંત ચતુર્વેદી સાથે જોડવામાં આવી રહ્યું છે. જો કે બન્નેમાંથી કોઈએ આ વાતની પુષ્ટી કરી નથી.
6/7
નવ્યાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે કોમેન્ટ કરી છે. એક યુઝરે નવ્યાને પૂછ્યું - એમસી શેર ક્યાં છે. બીજાએ લખ્યું, 'સિદ ભાઈ દેખાતા નથી.'
7/7
આ તસવીરોમાં નવ્યા જાપાની સંસ્કૃતિના કપડાં પહેરેલી પણ જોઈ શકાય છે. નવ્યાએ પરંપરાગત જાપાનીઝ ટોપી સાથે વાદળી રંગનો કીમોનો પહેરેલી પણ જોવા મળે છે. (All Photos-Instagram)