શોધખોળ કરો
નિયા શર્માનો સાડીમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો
તસવીર નિયા શર્મા ઈન્સ્ટાગ્રામ
1/5

મુંબઈઃ નિયા શર્માની ગણતરી નાના પડદાની ગ્લેમરસ અભિનેત્રીઓમાં થાય છે. નિયા શર્મા ઘણીવાર તેના અદભૂત અને કિલર લુકથી લોકોને દિવાના બનાવતી જોવા મળે છે. ફરી એકવાર આવું જ કંઈક જોવા મળ્યું છે. નિયા શર્માએ સાડી લૂક શેર કર્યો છે.
2/5

એક્ટ્રેસ સાડીમાં ખૂબ ડજ હોટ લાગી રહી છે. નિયાના ફેન્સ પણ તેના સાડી લૂકને પસંદ કરી રહ્યા છે.
Published at : 07 Jun 2022 07:29 PM (IST)
આગળ જુઓ





















